104
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
Railway News : પશ્ચિમ રેલવે ( Western Railway ) મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને ટ્રેન નંબર 19411/19412 સાબરમતી-દોલતપુર ચોક-સાબરમતી એક્સપ્રેસ ટ્રેનમાં ( express train ) એપ્રિલ મહિનામાં અસ્થાયી ધોરણે બે વધારાના કોચ ઉમેરવામાં આવશે. જે આ પ્રમાણે છે:-
- ટ્રેન નંબર 19411 સાબરમતી-દૌલતપુર ચોક એક્સપ્રેસમાં ( Sabarmati-Daulatpur Chowk Express ) તારીખ 01.04.2024 થી 30.04.2024 સુધી અને ટ્રેન નંબર 19412 દોલતપુર ચોક-સાબરમતી એક્સપ્રેસમાં તારીખ 02.04.2024 થી 01.05.2024 સુધી એક સ્લીપર ક્લાસ અને એક થર્ડ એસી કોચ વધારાનો ઉમેરવામાં આવશે
આ સમાચાર પણ વાંચો : SIMI: SIMI સંસ્થા ઉપર પ્રતિબંધ સંદર્ભે ટ્રિબ્યુનલ દ્વારા આ તારીખે થશે આગામી સુનાવણી
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
You Might Be Interested In