213
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
ગુજરાતમાં(Gujarat) ફરી એક વાર ડ્રગ્સનો(Drugs) મોટો જથ્થો કંડલા પોર્ટ(Kandla Port) પરથી ઝડપાયો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, કંડલા પોર્ટ પરથી 250 કિલો જેટલું હેરોઈન(Heroin) ઝડપાયું છે.
આ ડ્રગ્સની(drugs) આંતરરાષ્ટ્રીય બજારમાં(International market) કિંમત 2500 કરોડ રૂપિયા જેટલી થાય છે.
ગુજરાત ATS અને DRIની સંયુક્ત કામગીરીમાં હેરોઈન ભરેલું કન્ટેનર(Container) ઝડપી પાડવામાં આવ્યું છે.
પ્રાથમિક અહેવાલ અનુસાર, આ હેરોઈન અફઘાનિસ્તાનમાંથી(Afghanistan) આવ્યું હોવાની આશંકા સેવાઈ રહી છે.
હાલ આ ડ્રગ્સ ક્યાં અને કોણે મોકલ્યું હતુ તે અંગેની તપાસ ચાલી રહી છે.
આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્રમાં બુલેટ ટ્રેનની સ્પીડને લાગી બ્રેક, વડા પ્રધાનનો ડ્રીમ પ્રોજેક્ટ અટવાયો. જાણો વિગતે
You Might Be Interested In