News Continuous Bureau | Mumbai
Express Train: પૂર્વોત્તર રેલવેના ( North Eastern Railway ) છપરા યાર્ડ રિમોડેલિંગ ( Chapra Yard Remodeling ) હેતુ નોન-ઈન્ટરલોકીંગ ( Non-interlocking ) કાર્યને કારણે, અમદાવાદ-દરભંગા સાબરમતી એક્સપ્રેસ ટ્રેન ( Ahmedabad-Darbhanga Sabarmati Express Train ) અને અમદાવાદ-દરભંગા સાપ્તાહિક વિશેષ ટ્રેનો ( Ahmedabad-Darbhanga weekly special trains ) રદ ( cancelled ) રહેશે. જેની વિગતો નીચે મુજબ છે.
- 27, 29, 31 ડિસેમ્બર 2023 અને 03 અને 05 જાન્યુઆરી 2024 ના રોજ ઉપડતી ટ્રેન નંબર 19165 અમદાવાદ-દરભંગા સાબરમતી એક્સપ્રેસ ટ્રેન અમદાવાદથી રદ રહેશે.
- 30 ડિસેમ્બર 2023 અને 01,03,06 અને 08 જાન્યુઆરી 2024 ના રોજ દરભંગાથી ચાલતી ટ્રેન નંબર 19166 દરભંગા-અમદાવાદ સાબરમતી એક્સપ્રેસ ટ્રેન રદ રહેશે.
- 29 ડિસેમ્બર 2023 અને 05 જાન્યુઆરી 2024 ના રોજ અમદાવાદથી ચાલતી ટ્રેન નંબર 09465 અમદાવાદ-દરભંગા સાપ્તાહિક વિશેષ ટ્રેન રદ રહેશે.
- 01 અને 8 જાન્યુઆરી 2024 ના રોજ દરભંગાથી ચાલતી ટ્રેન નંબર 09466 દરભંગા-અમદાવાદ સ્પેશિયલ ટ્રેન રદ રહેશે.
આ સમાચાર પણ વાંચો : Express Train: 19 માર્ચ 2024 સુધી અસારવા-જયપુર એક્સપ્રેસ અને અસારવા-ઈન્દોર એક્સપ્રેસ ટ્રેનો સરદારગ્રામ સ્ટેશન પર રોકાશે નહીં
ટ્રેનોના સ્ટોપેજ, સંરચના, રૂટ અને સમય સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.