Earthquake: ભારતમાં વહેલી સવારે ધરતી ધ્રૂજી, આ રાજ્યમાં આવ્યો ભૂકંપ; જાણો કેટલી હતી તીવ્રતા..

Earthquake: આજે વહેલી સવારે સિક્કિમમાં 4.4ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા છે.

by kalpana Verat
Earthquake Earthquake of Magnitude 4.4 Hits Sikkim, Tremors Felt in West Bengal

News Continuous Bureau | Mumbai

Earthquake: 

  • આજે વહેલી સવારે સિક્કિમના કેટલાક વિસ્તારોમાં ધરતીકંપના આંચકા અનુભવાયા છે.
  • અહીં સવારે 06:57 વાગ્યે રિક્ટર સ્કેલ પર 4.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.
  • નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, સૌથી વધુ અસર સિક્કિમના સોરેંગમાં થઈ હતી.
  • જોકે હાલમાં આ ભૂકંપથી કોઈ નુકસાનના અહેવાલ નથી.

 

આ સમાચાર પણ વાંચો: Paris Olympics 2024 : નીરજ ચોપરાનો જય-જયકાર. ભાલા ફેંકમાં સિલ્વર મેડલ મેળવ્યો.

 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More