Earthquake Palghar :મહારાષ્ટ્રમાં વહેલી સવારે ધરતી ધ્રૂજી, અહીં આવ્યો ભૂકંપ, જાણો કેટલી હતી તીવ્રતા ?

Earthquake Palghar : મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં સોમવારે સવારે 3.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.

by kalpana Verat
Earthquake Palghar 3.7 magnitude tremor hits Palghar in Maharashtra; no casualty

News Continuous Bureau | Mumbai

 Earthquake Palghar : 

  • પાલઘર જિલ્લાના દહાણુ, દાપચારી વિસ્તારમાં સોમવારે સવારે 3 વખત ભૂકંપનો આંચકો અનુભવાયા છે 

  • આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.7 માપવામાં આવી હતી. ભૂકંપ સવારે લગભગ 4.35 વાગ્યે આવ્યો હતો.

  • લોકો ગાઢ ઊંઘમાં હતા ત્યારે ભૂકંપના આંચકા અનુભવાતા લોકો ઘર છોડીને રસ્તા પર આવી ગયા હતા.

  • જોકે સદનસીબે કોઈ જાનહાનિ અથવા સંપત્તિને નુકસાન થયું હોવાના કોઈ અહેવાલ નથી. 

આ સમાચાર પણ વાંચો: Aadhaar card update : 10 વર્ષ જૂનું આધાર કાર્ડ તાત્કાલિક અપડેટ કરો, નહીં તો વધી શકે છે સમસ્યાઓ! જાણો આખી પ્રોસેસ..

 

 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.) 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More