News Continuous Bureau | Mumbai Earthquake Palghar : પાલઘર જિલ્લાના દહાણુ, દાપચારી વિસ્તારમાં સોમવારે સવારે 3 વખત ભૂકંપનો આંચકો અનુભવાયા છે આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.7 માપવામાં આવી હતી. ભૂકંપ સવારે લગભગ 4.35 વાગ્યે આવ્યો હતો. લોકો ગાઢ ઊંઘમાં હતા ત્યારે ભૂકંપના આંચકા અનુભવાતા લોકો ઘર છોડીને રસ્તા પર આવી ગયા હતા. જોકે સદનસીબે કોઈ… Continue reading Earthquake Palghar :મહારાષ્ટ્રમાં વહેલી સવારે ધરતી ધ્રૂજી, અહીં આવ્યો ભૂકંપ, જાણો કેટલી હતી તીવ્રતા ?
Tag: Tremor
Maharashtra Earthquake : મુંબઈને અડીને આવેલા આ જિલ્લામાં અનુભવાયા ભૂકંપના આંચકા, તીવ્રતા એટલી બધી હતી કે લોકો ઘરની બહાર દોડી આવ્યા..
News Continuous Bureau | Mumbai Maharashtra Earthquake : મુંબઈને અડીને આવેલા પાલઘર જિલ્લાના દહાણુ અને તલાસરી તાલુકાના ગામોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે તલાસરી-દહાણુ તાલુકાના કેટલાક ગામોમાં મંગળવારે સાંજે 4:47 કલાકે 3.5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તેનું કેન્દ્રબિંદુ દહાણુ તાલુકાના કાંકરાટી નજીક 5 કિલોમીટર ઊંડે ભૂગર્ભમાં હોવાનું કહેવાય છે. બપોરના સમયે ભૂકંપના આંચકા અનુભવાતા નાગરિકો ભયભીત થઈને ઘરની બહાર નીકળી… Continue reading Maharashtra Earthquake : મુંબઈને અડીને આવેલા આ જિલ્લામાં અનુભવાયા ભૂકંપના આંચકા, તીવ્રતા એટલી બધી હતી કે લોકો ઘરની બહાર દોડી આવ્યા..
