Site icon

પશ્ચિમ મહારાષ્ટ્રમાં ધરા ધણધણી ઊઠી- મધ્યરાત્રિના આ જિલ્લામાં અનુભવાયા ભૂકંપના આંચકા- આટલી હતી તીવ્રતા

News Continuous Bureau | Mumbai

આજે મધ્યરાત્રિના ભૂકંપના(Earthquake) કારણે મહારાષ્ટ્રની ધરતી(Maharashtra land) ધણધણી ઉઠી હતી.

Join Our WhatsApp Community

મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં (Kolhapur) મધ્યરાત્રિના 2:21 કલાકે 3.9 રિક્ટર સ્કેલની(Richter scale) તીવ્રતાના ભૂકંપના આંચકા(Earthquake tremors) અનુભવાયા.

નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના(National Center for Seismology) અહેવાલ પ્રમાણે જમીનથી 10 કિમી અંદર ભૂકંપનું કેન્દ્રબિંદુ(Earthquake epicenter) નોંધાયું.

જોકે હજુ સુધી જાન-માલના નુકસાનને લગતા કોઈ સમાચાર સામે નથી આવ્યા. 

ઉલ્લેખનીય છે કે ગત 17 ઓગસ્ટના રોજ નાસિકમાં એક વખત નહીં પણ ત્રણ વખત ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

 આ સમાચાર પણ વાંચો : ગુજરાતી ફિલ્મ ફક્ત મહિલાઓ માટે ને ફળ્યો પહેલો રવિવાર- આટલા કરોડની કરી કમાણી- જાણો શું છે ફિલ્મ ની ખાસિયત

Local train: લોકલ ટ્રેનમાં મરાઠી ભાષાના વિવાદે લીધો યુવકનો ભોગ, પોલીસે કેસ નોંધી તપાસ શરૂ કરી.
Dr. Shaheen: ચોંકાવનારી વાત: માનવ બોમ્બ બનાવવા માટે ડો. શાહીને કરી મહિલાઓની પસંદગી, જાણો કેવું હતું આખું કાવતરું.
Amit Shah: અમિત શાહનું ‘મિશન ૨૦૨૬’: ‘ઓપરેશન સિંદૂર’નો ઉલ્લેખ કરીને ગૃહ મંત્રીએ લક્ષ્ય નક્કી કર્યું, જાણો તેમનો માસ્ટર પ્લાન.
Pune MHADA: ઘરનું સપનું થશે સાકાર: MHADAની મોટી જાહેરાત! પુણેના 4186 ઘરો માટે અરજી કરવાનો સમય વધારાયો
Exit mobile version