News continuous| Mumbai
શિવસેના સાંસદ સંજય રાઉતની EDએ અટકાયત કરી છે. રવિવારે EDની ટીમ સવારે 7:વાગ્યે ભાંડુપમાં રાઉતના ઘરે પહોંચી હતી. ત્યારબાદ છેલ્લા 8 કલાકથી તેમના ઘરે તપાસ ચાલી રહી હતી.
EDની ટીમના આગમન બાદ રાઉતના વકીલો પણ તેમના ઘરે પહોંચ્યા હતા. બહાર ઘણા સમર્થકો પણ ભેગા થયા હતા. બીજી તરફ એન્ડ ફોર્સમેન્ટ ડિરેક્ટરેટના ઉચ્ચ અધિકારીઓ દિલ્હીથી મુંબઈ આવી પહોંચ્યા હતા. તેમજ તેમના ઘરની બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સંજય રાવલ તે ધરપકડ પહેલા અને પછી એવી હું કાર કરી હતી કે તેઓ કોઈની સામે ઝુકશે નહીં.