198
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્રમાં (maharashtra Political crisis) ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે સંજય રાઉત(Sanjay Raut) મની લોન્ડરિંગના(Money laundering) મામલામાં ઘેરાયેલા જોવા મળી રહ્યા છે.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ફરી એકવાર સંજય રાઉતને નવું સમન્સ(Summon) જારી કર્યું છે.
EDએ રાઉતને નવા સમન્સ જારી કરી 1 જુલાઈએ પૂછપરછ માટે હાજર થવા કહ્યું છે.
તેમને પત્રાચલ જમીન ખરીદી કૌભાંડ કેસમાં(Patrachal land purchase scam case) સમન્સ પાઠવવામાં આવ્યા છે.
અગાઉ સોમવારે EDએ સમન્સ પાઠવ્યું હતું પરંતુ તેઓ ED સમક્ષ પૂછપરછ માટે હાજર થયા ન હતા.
આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટમાં રાજકીય ઘમાસાણ વચ્ચે ઉદ્ધવ અને આદિત્ય ઠાકરે- સંજય રાઉતની મુશ્કેલીઓ વધી- બોમ્બે હાઈકોર્ટમાં આ મામલે તેમના વિરુદ્ધ દાખલ થઇ અરજી- જાણો વિગતે
You Might Be Interested In