Site icon

કોરોનાના નવા સ્ટ્રેનનો મહારાષ્ટ્રમાં પગપેસારો, રાજ્યમાં આટલા નવા સ્ટ્રેન વાયરસના કેસ નોંધાયા. જાણો વિગતે…

બ્રિટનમાં હાહાકાર મચાવનારા કોરોનાના નવા સ્ટ્રેનનો હવે મહારાષ્ટ્રમાં પગપેસારો કર્યો છે. 

બ્રિટનથી રાજ્યમાં આવેલા 8 લોકોમાં કોરોનાના નવા સ્ટ્રેનના લક્ષણ મળી આવ્યા છે. 

Join Our WhatsApp Community

એમાં મુંબઈમાં 5, પુણે, થાણે અને મીરા ભાઈંદરમાં એક-એક પ્રવાસી મળી આવ્યો છે. 

અત્યાર સુધી દેશમાં બ્રિટનથી આવેલા પ્રવાસીઓ પૈકી 38 પ્રવાસી કોરોનાના નવા સ્ટ્રેનના દરદી મળી આવ્યા છે. 

Project Suvita Maharashtra: ‘પ્રૉજેક્ટ સુવિતા’ને જોરદાર પ્રતિસાદ: ૫૦ લાખથી વધુ બાળકોના વાલીઓની નોંધણી; મહારાષ્ટ્રમાં ૯૪ લાખ લાભાર્થીઓને રસીકરણના SMS સંદેશ
Girnar Ascent Descent Competition: ગુજરાતના યુવક – યુવતીઓ માટે આગામી સમયમાં ગીરનાર- જૂનાગઢ ખાતે ‘ગીરનાર આરોહણ – અવરોહણ સ્પર્ધા’ યોજાશે
Arms smuggling: ગેંગવોરનું કાવતરું નિષ્ફળ: દિલ્હીમાં પાકિસ્તાનથી મોકલાયેલા હથિયારો જપ્ત, લોરેન્સ અને બંબીહા ગેંગને થવાનો હતો સપ્લાય.
Local train: લોકલ ટ્રેનમાં મરાઠી ભાષાના વિવાદે લીધો યુવકનો ભોગ, પોલીસે કેસ નોંધી તપાસ શરૂ કરી.
Exit mobile version