Site icon News Continuous Bureau | Mumbai

ઉદ્ધવ ઠાકરેને જે વાતનો સૌથી વધારે ડર હતો તે જ થયું- એકનાથ શિંદે અને રાજ ઠાકરે વચ્ચે ફોન પર વાત થઈ- જાણો શું છે નવું પોલિટિકલ Update

News Continuous Bureau | Mumbai 

એકનાથ શિંદે (Eknath Shinde)અત્યારે કાયદેસરની લડાઈમાં ગોઠવાયા છે ત્યારે તેઓ કોલીફીકેશન થી બચવા માટે જે પગલાં લઈ શકાય તે તમામ વિકલ્પો તપાસી રહ્યા છે. નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર એકનાથ શિંદે પાસે જો કોઇ વિકલ્પ નહીં બચે તો તેમણે પોતાના જૂથ સાથે અન્ય પાર્ટી માં પ્રવેશ કરવો પડશે. આવા સમયે ભારતીય જનતા પાર્ટી(BJP)માં પ્રવેશ કરવાને કારણે અનેક ધારાસભ્યો(MLAs) અડચણનો સામનો કરી રહ્યા છે. આ પરિપેક્ષમાં એકનાથ શિંદેએ રાજ ઠાકરે(Raj Thackeray) સાથે ફોન પર વાત કરી છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : સંજય રાઉતનો વધુ એક બફાટ- આનંદ દિધે મારા કારણે ધર્મવીર બન્યા- જાણો બીજું શું કહ્યું

એકનાથ શિંદેનું જૂથ જો મહારાષ્ટ્ર નવનિર્માણ સેના(Maharashtra Navnirman Sena-MNS)માં પ્રવેશ કરી નાખે તો ઠાકરે બ્રાન્ડ અને હિંદુત્વ(Hindutva) બંને તેમની પાસે આવી શકે તેમ છે. આ ઉપરાંત જે કારણોને કારણે રાજ ઠાકરેએ શિવસેના છોડી હતી તેવા જ કારણો મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ પણ રજૂ કર્યા હતા. આ પરિસ્થિતિમાં એકનાથ શિંદે અને રાજ ઠાકરે(Raj Thackeray) વચ્ચે થયેલી વાતચીત ઘણી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

Vibrant Gujarat 2027 Mumbai Roadshow વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૭: આજે મુંબઈના ધ તાજ મહલ પેલેસ ખાતે ભવ્ય રોડ શો, CM ભૂપેન્દ્ર પટેલ ઉદ્યોગપતિઓ સાથે કરશે બેઠક
Dombivli Police Quick Action આશા છોડી દીધી હતી ત્યાં પોલીસે કરી કમાલ ડોમ્બિવલીમાં રોકડ અને દસ્તાવેજો ભરેલું પર્સ કલાકોમાં મહિલાને પરત મળ્યું
Disha Salian Death Case દિશા સાલિયાનનું મોત આત્મહત્યા કે ષડયંત્ર? બોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ હવે CBI કરશે દૂધનું દૂધ અને પાણીનું પાણી
Bhavnagar Para Yard Remodeling ભાવનગર રેલવેને ₹125 કરોડની ભેટ પરા યાર્ડ રિમોડેલિંગ પ્રોજેક્ટને મળી મંજૂરી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર થશે મજબૂત
Exit mobile version