252
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
ભાજપના(BJP) રાજ્યસભાના(Rajya Sabha) પૂર્વ સાંસદ(Former MP) સુબ્રમણ્યમ સ્વામીએ(Subramaniam Swamy) બંગાળના મુખ્યમંત્રી(Bengal Chief Minister) મમતા બેનર્જી(Mamata Banerjee) સાથે મુલાકાત કરી છે.
પ્રાપ્ત જાણકારી મુજબ અનુસાર બંને નેતાઓ વચ્ચે લગભગ અડધો કલાક સુધી બેઠક ચાલી.
સાથે જ આ બેઠક બાદ તેમણે તેમના વખાણ કર્યા છે અને કહ્યું છે કે તેઓ એક કરિશ્માઈ નેતા છે.
કહેવામાં આવી રહ્યું છે કે ઔપચારિક બેઠક હતી અને તેમાં કોઈ રાજકીય ચર્ચા(Political debate) થઈ ન હતી.
જો કે તેનો રાજકીય અર્થ પણ કાઢવામાં આવી રહ્યો છે.
આ સમાચાર પણ વાંચો : મુંબઈ આતંકી હુમલાની જેમ સોમાલિયાની રાજધાનીમાં મોટો આતંકી હુમલો- 10થી વધુના મૃત્યુ, આ જૂથે સ્વીકારી હુમલાની જવાબદારી
You Might Be Interested In