Site icon

 પંજાબમાં કોંગ્રેસને મોટો ફટકો, પૂર્વ મંત્રી જોગિંદર સિંહ માન ‘હાથ’ છોડી ‘આ’ પાર્ટીમાં જોડાયા; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,15 જાન્યુઆરી 2022

Join Our WhatsApp Community

શનિવાર

પંજાબ રાજ્યમાં ચૂંટણીની તારીખો જાહેર  થતા જ પક્ષપલટોનો સિલસિલો ચાલુ થઇ ગયો છે.

આ જ ક્રમમાં પંજાબ કોંગ્રેસના પૂર્વ મંત્રી અને ત્રણ વખત ધારાસભ્ય રહી ચૂકેલા જોગિંદર સિંહ માને કોંગ્રેસ પાર્ટી છોડી કેજરીવાલની આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. 

તેઓ આજે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની હાજરીમાં AAPમાં જોડાયા છે.

ઉલ્લેખનીય છે કે જોગિંદર સિંહ માન પૂર્વ કેન્દ્રીય મંત્રી બુટા સિંહના ભત્રીજા છે.

ઉત્તર પ્રદેશ ચૂંટણી માટે ભાજપે જાહેર કરી ઉમેદવારોની પ્રથમ યાદી, જાણો સીએમ યોગી અને કેશવ મૌર્ય ક્યાંથી લડશે ચૂંટણી

Women Empowerment Gujarat: સુશાસનથી સશક્તીકરણ: આત્મનિર્ભરતાના આકાશમાં ઉડતી ગુજરાતની નારીશક્તિ
Natural Farming: પ્રાકૃતિક કૃષિ : પંચમહાલ જિલ્લો
Delhi Pollution: આભને આંબતું પ્રદૂષણ! દિલ્હીમાં વિઝિબિલિટી ઝીરો, એરપોર્ટ ઠપ્પ, ૧૨૯ ફ્લાઈટ્સ રદ.
Maharashtra Municipal Election: સ્થાનિક સ્વરાજ્યની કસોટી: ૨૩ નગર પરિષદો માટે આજે મતદાન, કોનું પલડું રહેશે ભારે? આવતીકાલે ફેંસલો
Exit mobile version