Site icon

આમ આદમી પાર્ટી નો મનીષ સિસોદિયા ખરો ફસાયો-હવે લુક આઉટ નોટિસ જાહેર

Delhi Excise Policy Case Live Updates: SC refuses to entertain bail plea of Manish Sisodia, suggests him to move HC

ડેપ્યુટી સીએમ મનીષ સિસોદીયાને સુપ્રીમમાંથી ન મળી રાહત, કાઢી ઝાટકણી કહ્યું- 'સીધા અહીંયા ન આવી જવાય', જાણો હવે કયો વિકલ્પ છે તેમની પાસે?

News Continuous Bureau | Mumbai

દિલ્હીમાં(delhi) દારૂ કૌભાંડ(Liquor scandal) મામલે કેન્દ્રીય તપાસ એજન્સી(Central Investigation Agency) સીબીઆઈએ(CBI) નાયબ મુખ્યમંત્રી(Deputy Chief Minister) મનિષ સિસોદિયા(Manish Sisodia) સહિત ૧૪ લોકો વિરુદ્ધ લૂકઆઉટ સર્ક્‌યુલર (Lookout Circular) બહાર પાડ્યો છે. નોટિસ મુજબ સિસોદિયાના વિદેશ જવા ઉપર પણ રોક લાગી છે. આ નોટિસમાં એ આરોપીઓના નામ છે જેમના વિરુદ્ધ સીબીઆઈએ એફઆઈઆર દાખલ કરી છે.  

Join Our WhatsApp Community

ડેપ્યુટી સીએમ મનિષ સિસોદિયાએ શનિવારે પ્રેસ કોન્ફરન્સ(press conference) કરી હતી જેમાં પોતાની ધરપકડ થવાની આશંકા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે કેન્દ્ર સરકાર દિલ્હીમાં શિક્ષણ વિભાગમાં થઈ રહેલા મોટા કામો પર બ્રેક  લગાવવા માંગે છે. આથી બની શકે કે ૨-૩ દિવસમાં મારી ધરપકડ કરાય. આ બધા વચ્ચે સીબીઆઈએ સિસોદિયા સહિત ૧૪ લોકો વિરુદ્ધ લૂકઆઉટ નોટિસ બહાર પાડી છે. આ નોટિસ સિસોદિયા માટે મોટો ઝટકો ગણાઈ રહ્યો છે. કારણ કે હવે તેઓ દેશ છોડીને બહાર જઈ શકશે નહીં. જાે તેમણે આમ કરવાની કોશિશ કરી તો અટકાયત થઈ શકે છે.

આ સમાચાર પણ વાંચો : તો શું ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે સાથે આવશે- શર્મિલા ઠાકરેએ આપ્યું ચોંકાવનારું નિવેદન
 

BMC Mayor Lottery: શું BMC મેયરની લોટરીમાં થયો ‘ખેલ’? જનરલ મહિલા બેઠક જાહેર થતા જ ઉદ્ધવ સેના આક્રમક; પારદર્શિતાના મુદ્દે પ્રક્રિયાનો કર્યો બહિષ્કાર
Ladki Bahin Yojana Update: સાવધાન! જો આ એક કામ બાકી હશે તો નહીં મળે ‘લાડકી બહેન યોજના’ના ₹1500; ફોર્મ રિજેક્ટ થતા પહેલા કરી લો આ ફેરફાર.
BMC Mayor Race: મુંબઈ કોનું? એક જ ચાલમાં ઉદ્ધવ ઠાકરે પલટી નાખશે આખી બાજી! BMC ની સત્તા પાછી મેળવવા શિંદે-ભાજપ સામે બિછાવી નવી જાળ
Maharashtra Weather Update: મુંબઈ-પુણે સહિત આખું મહારાષ્ટ્ર ઠુંઠવાશે! ઠંડીના જોર સાથે વાદળછાયું આકાશ, શું માવઠું પડશે? જાણો હવામાન વિભાગની લેટેસ્ટ ચેતવણી
Exit mobile version