News Continuous Bureau | Mumbai
Express Train : ઉત્તર રેલ્વેના ( North Railway ) અંબાલા મંડળના સરહિંદ-દૌલતપુર ચોક સેકશનના ઉના હિમાચલ સ્ટેશન પર નોન ઇન્ટરલોકિંગ કાર્ય ને કારણે, સાબરમતી-દોલતપુર ચોક-સાબરમતી એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે જેની વિગતો નીચે મુજબ છે:-
-
15 થી 18 સપ્ટેમ્બર 2024 સુધી, સાબરમતીથી ચાલતી ટ્રેન નંબર 19411 સાબરમતી-દોલતપુર ચોક એક્સપ્રેસ નંગલ ડેમ સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે અને આ ટ્રેન ( Sabarmati Daulatpur Chowk Express Train )નંગલ ડેમ-દોલતપુર ચોક સ્ટેશનો વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
-
16 થી 19 સપ્ટેમ્બર 2024 સુધી, ટ્રેન નંબર 19412 દૌલતપુર ચોક-સાબરમતી એક્સપ્રેસ નંગલ ડેમ સ્ટેશનથી સૉર્ટ ઓરીજીનેટ (પ્રારંભ) થશે અને આ ટ્રેન દૌલતપુર ચોક- નંગલ ડેમ સ્ટેશનો વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
આ સમાચાર પણ વાંચો : Vande Metro Train: ગુજરાતમાં આવતીકાલે શરૂ થશે દેશની પ્રથમ વંદે મેટ્રો ટ્રેન, PM મોદી આપશે લીલી ઝંડી..જાણો આ ટ્રેનનું શિડ્યુલ.
ટ્રેનોના સમય, સ્ટોપેજ ( Train Stoppage ) અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની પર જઈને અવલોકન કરી શકેછે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.