Express Train : યાત્રીગણ ધ્યાન આપો…! 18 સપ્ટેમ્બર સુધી આ એક્સપ્રેસ ટ્રેન નંગલ ડેમ સ્ટેશન પર થશે શોર્ટ ટર્મિનેટ.

Express Train : 15 થી 18 સપ્ટેમ્બર સુધી સાબરમતી-દોલતપુર ચોક એક્સપ્રેસ નંગલ ડેમ સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે

by Hiral Meria
Express Train Sabarmati Daulatpur Chowk Express will short terminate at Nangal Dam station from September 15 to 18.

News Continuous Bureau | Mumbai

Express Train :  ઉત્તર રેલ્વેના ( North Railway ) અંબાલા મંડળના સરહિંદ-દૌલતપુર ચોક સેકશનના ઉના હિમાચલ સ્ટેશન પર નોન ઇન્ટરલોકિંગ કાર્ય ને કારણે, સાબરમતી-દોલતપુર ચોક-સાબરમતી એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે જેની વિગતો નીચે મુજબ છે:- 

  • 15 થી 18 સપ્ટેમ્બર 2024 સુધી, સાબરમતીથી ચાલતી ટ્રેન નંબર 19411 સાબરમતી-દોલતપુર ચોક એક્સપ્રેસ નંગલ ડેમ સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે અને આ ટ્રેન ( Sabarmati Daulatpur Chowk Express Train  )નંગલ ડેમ-દોલતપુર ચોક સ્ટેશનો વચ્ચે આંશિક રીતે રદ રહેશે. 

  • 16 થી 19 સપ્ટેમ્બર 2024 સુધી, ટ્રેન નંબર 19412 દૌલતપુર ચોક-સાબરમતી એક્સપ્રેસ નંગલ ડેમ સ્ટેશનથી સૉર્ટ ઓરીજીનેટ (પ્રારંભ) થશે અને આ ટ્રેન દૌલતપુર ચોક- નંગલ ડેમ સ્ટેશનો વચ્ચે આંશિક રીતે રદ રહેશે. 

  આ સમાચાર પણ વાંચો :   Vande Metro Train: ગુજરાતમાં આવતીકાલે શરૂ થશે દેશની પ્રથમ વંદે મેટ્રો ટ્રેન, PM મોદી આપશે લીલી ઝંડી..જાણો આ ટ્રેનનું શિડ્યુલ.

ટ્રેનોના સમય, સ્ટોપેજ ( Train Stoppage ) અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની પર જઈને અવલોકન કરી શકેછે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More