345
Join Our WhatsApp Community
કેજરીવાલ સરકારે દિલ્હી પોલીસની ડ્યૂટીમાં મોકલવામાં આવેલી DTC બસોને ડેપોમાં પરત કરવાનો આદેશ આપ્યો છે.
આ તમામ બસો ખેડૂત આંદોલનમાં અવરજવર માટે અલગ-અલગ સુરક્ષા એજન્સીઓ દ્વારા ઉપયોગમાં લેવાઈ રહી છે.
આ સાથે જ વિભાગે DTCને આદેશ આપ્યા છે કે, સરકારની મંજૂરી વિના દિલ્હી પોલીસને બસો ના આપવામાં આવે.
You Might Be Interested In