172
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,29 જાન્યુઆરી 2022
શનિવાર
આઠ કલાકથી વધુની ડ્યુટી તેમની જવાબદારી અને ફરજો ને અસર કરતી હોવાથી મહિલા પોલીસ પર માનસિક તણાવ વધી રહ્યો છે.
આ બેવડી ભૂમિકાને જોતા પોલીસ મહાનિર્દેશક સંજય પાંડેએ પોલીસ મહિલાઓ માટે આઠ કલાકની ફરજનો આદેશ આપ્યો છે.
એટલે કે હવેથી સમગ્ર રાજ્યમાં મહિલા પોલીસકર્મીઓએ 12 કલાકને બદલે માત્ર 8 કલાક ફરજ બજાવવાની રહેશે.
જો કે સામાન્ય રીતે, પુરુષ અને મહિલા બંને કર્મચારીઓની ફરજ 12 કલાક હોય છે.
આ પગલું મહિલા અધિકારીઓને વધુ સારું વર્ક-લાઇફ બેલેન્સ આપવા માટે લેવામાં આવ્યું છે.
મલાડ બાદ હવે વરલીના મેદાનને લઈને ભાજપ-શિવસેના વચ્ચે બબાલઃ ભાજપની ગાંધીગીરી આંદોલનની ચીમકી; જાણો વિગત
You Might Be Interested In