ગુજરાત ના આ દિગ્ગજ નેતા અને પૂર્વમુખ્યમંત્રી ને કરવામાં આવ્યાં નજર કેદ. કોણ અને કેમ તે જાણો અહીં. 

by Dr. Mayur Parikh
  • સરકારે શંકરસિંહ વાઘેલાને પોતાના ઘરમાં નજર કેદ કરવામાં આવ્યા 
  • આજે શંકરસિંહ વાઘેલા અમદાવાદથી દિલ્લી રવાના થવાના હતા 
  • ગાંધીનગર પોલીસે બાપુની પોલિસે ખેડૂત અધિકાર યાત્રા અટકાવી અને ત્યાર બાદ બાપુ ને અટકાયત માં લીધા
  • શંકસિંહ વાઘેલા ના ઘર ની આસપાસ ચુસ્ત પોલિસ બંદોબસ્ત ગોઠવાયો.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More