Site icon News Continuous Bureau | Mumbai

ગુજરાતના આ પૂર્વ IAS અધિકારીનું કોરોનાથી નિધન, લખનઉમાં લીધા અંતિમ શ્વાસ

ગુજરાતના પૂર્વ IAS અધિકારી સંજય ગુપ્તાનું કોરોનાના કારણે લખનૌમાં નિધન થયું છે. 

તેઓ કોરોના સંક્રમિત થયા બાદ 15 દિવસથી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ હતા. 

Join Our WhatsApp Channel

જોકે સારવાર દરમિયાન તેઓ કોરોના સામેની જંગ હારી ગયા અને અંતિમ શ્વાસ લીધા હતા.

ઉલ્લેખનીય છે કે તેઓ IASમાંથી રાજીનામું આપ્યા બાદ હોટેલ વ્યવસાયમાં સક્રિય હતા. આ ઉપરાંત તેમણે જાનો દુનિયા નામની ન્યૂઝચેનલ પણ શરૂ કરી હતી.

મુંબઈમાં લોકડાઉન નો સવળો અસર, પોઝિટિવ કેસ સતત ઘટી રહ્યા છે. જુઓ પ્રત્યેક દિવસ ના આંકડા. મુંબઈ વહેલું મુક્ત થશે.
 

Brutal Murder Investigation નવી મુંબઈમાં લોહિયાળ રાત સીબીડી બેલાપુરમાં યુવકની ધારદાર શસ્ત્રથી કરપીણ હત્યા, વિસ્તારમાં ફફડાટ!
SIR Campaign શું છે મતદાર યાદી માટેની ‘SIR’ ઝુંબેશ? જાણો શું છે આ પ્રક્રિયા અને શા માટે છે મહત્વની
Railway Update પ્રવાસીઓ સાવધાન! 24 જુલાઈ સુધી લોનાવાલાકરજત ઘાટમાં કામગીરીને લીધે ટ્રેન વ્યવહાર પ્રભાવિત, જાણો કઈ ટ્રેનો રદ થઈ?
Fake DCP Exposed 10 વર્ષ સુધી IPS બનીને ફરી રહ્યો હતો ઠગ! અમિતાભ બચ્ચન અને જેકી શ્રોફ સાથેના ફોટા બતાવી લાખોની છેતરપિંડી
Exit mobile version