260
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્રના(Maharashtra) પૂર્વ રાજ્ય મંત્રી(Former Minister of State) અને વરિષ્ઠ મજૂર નેતા(Senior labor leader) હરિભાઉ નાઈકનું(Haribhau Naik) વૃદ્ધાવસ્થાને(Old age) કારણે અવસાન થયું છે.
તેઓ 94 વર્ષના હતા, તેમણે મોડી રાતે 1 વાગ્યે તેમના નિવાસસ્થાને(Residence) અંતિમ શ્વાસ(final breath) લીધા.
તેમના અંતિમ સંસ્કાર(Funeral) આજે સાંજે 4 વાગ્યે મોક્ષધામ(Moksha Dham), ઘાટ રોડ(Ghat Road), નાગપુર(Nagpur) ખાતે કરવામાં આવશે.
કામદારો પ્રત્યે જુસ્સા ધરાવતા અને તેમના અધિકારો માટે લડત આપનાર નેતાના નિધનથી સમગ્ર રાજ્યમાં શોકનો માહોલ છે.
આ સમાચાર પણ વાંચો : ઠાકરે સરકારની ચિંતા વધી- મહારાષ્ટ્રમાં ફરી વધવા લાગ્યા કોરોનાના કેસ- 60 ટકા દર્દીઓ માત્ર આ એક શહેરમાં- જાણો આજના તાજા આંકડા
You Might Be Interested In