News Continuous Bureau | Mumbai
શિવસેના(Shivsena)માં અત્યારે આંતરિક ઘમાસણ ચરમ પર પહોંચ્યું છે. થાણા શહેરના તમામ નગરસેવકોCorporators) શિંદે સેના(Shinde Group) માં જોડાઈ ગયા છે. હવે એકનાથ શિંદે(Eknath Shinde)ની નજર નવી મુંબઈ(Navi Mumbai) પર છે. એવા સમાચાર વહેતા થયા છે કે નવી મુંબઈના ૩૦ જેટલા નગરસેવકો એકનાથ શિંદે સાથે જોડાઈ જવા માટે તૈયાર છે. આ માટે શિવસેનાથી નારાજ એવા તમામ નગરસેવકો મુખ્યમંત્રી એકનાથ શિંદે ની મુલાકાત લેશે. ત્યારબાદ સામૂહિક રીતે શિવસેનાને ગુડબાય કરી દેશે.
આ સમાચાર પણ વાંચો : પાંચ વર્ષ પછી ભારત દેશમાં પેટ્રોલ નહીં મળે- આ કેન્દ્રીય મંત્રીએ બ્લુ પ્રિન્ટ લોકો સામે રાખી
આમ થાણા(Thane)નો ગઢ ફતેહ થઈ ગયા પછી એકનાથ શિંદે અન્ય મહત્વપૂર્ણ મહાનગરપાલિકા(Muncipal Corporation)ઓ પર કબજો કરવાની તૈયારી કરી રહ્યા છે.
Join Our WhatsApp Community