Site icon

પુણેમાં બિહારવાળી થઇ.. શહેરમાં મોડી રાતે બે યુવકોએ હાથમાં ધારદાર હથિયાર લઈને મચાવ્યો આતંક.. જુઓ વિડીયો..

મહારાષ્ટ્રના પુણે શહેરમાં કોયટા ગેંગનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે. દરમિયાન શહેરના ભારતી વિદ્યાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારનો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં બે યુવકો હાથમાં ધારદાર હથિયાર (કોયટા) લઈને આતંક ફેલાવતા જોવા મળે છે.

.. Gang attacks civilians with machetes, terrorise commuters in Pune

પુણેમાં બિહારવાળી થઇ.. શહેરમાં મોડી રાતે બે યુવકોએ હાથમાં ધારદાર હથિયાર લઈને મચાવ્યો આતંક.. જુઓ વિડીયો..

News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રના પુણે ( Pune )શહેરમાં કોયટા ગેંગનો ( Gang attacks ) આતંક દિવસેને ( terrorise  ) દિવસે વધી રહ્યો છે. દરમિયાન શહેરના ભારતી વિદ્યાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારનો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં બે યુવકો હાથમાં ધારદાર હથિયાર (કોયટા) લઈને આતંક ફેલાવતા જોવા મળે છે. બંને બદમાશોએ હાથમાં હથિયારો સાથે રસ્તા પર ઉભેલા અનેક વાહનોને ( commuters  ) નુકસાન પહોંચાડ્યું હતું, તેમજ રસ્તા પરથી પસાર થતા લોકોને ( civilians  ) હેરાન કર્યા હતા.

Join Our WhatsApp Community

મળતી માહિતી મુજબ, આ ઘટનાને 28 ડિસેમ્બરની છે. સિંહગઢ લો કોલેજ રોડ પર છરી અને તીક્ષ્ણ હથિયારોથી સજ્જ બે યુવકો દુકાનમાં ઘૂસી ગયા હતા અને લોકોને ધમકાવીને ઘાયલ કર્યા હતા. આ સાથે બદમાશોએ તિક્ષ્ણ હથિયાર બતાવીને રસ્તા પર ચાલતા લોકોને પણ ડરાવ્યા હતા.

આ સમાચાર પણ વાંચો:  પુણે શહેરમાં કોયટા ગેંગનો આતંક, રાહદારીઓ પર તીક્ષ્ણ હથિયાર વડે કર્યો હુમલો.. જુઓ વિડીયો..

New Criminal Laws: નવા ફોજદારી કાયદાઓના અમલવારીમાં મહારાષ્ટ્ર અગ્રેસર
PM Modi: ‘RJDને ૬૫ વોલ્ટનો જોરદાર આંચકો!’ PM મોદીએ સીતામઢીમાં લાલટેન (RJDનું પ્રતીક) પર કર્યો સીધો હુમલો!
Maharashtra Weather: ચેતવણી! મહારાષ્ટ્રના હવામાનમાં પલટો, ચક્રવાતને કારણે આગામી ૨૪ કલાક અતિભારે, વરસાદના મોટા સંકેતો.
Bhiwandi MIDC: મોટી દુર્ઘટના: ભિવંડી MIDC માં ડાઇંગ કંપનીમાં ભીષણ આગ, ભારે નુકસાનની શક્યતા.
Exit mobile version