237
Join Our WhatsApp Community
- ગોવા સરકારે ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડની પરીક્ષા યોજવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે.
- ગોવામાં ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડની પરીક્ષા એપ્રિલ- મેમાં લેવામાં આવશે
- ગોવા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ 15 જાન્યુઆરી, 2021 સુધીમાં વિષયલક્ષી સમયપત્રક જારી કરશે.
- ધોરણ 10ની પ્રેક્ટિકલ પરીક્ષા 1 એપ્રિલથી 24 એપ્રિલ વચ્ચે યોજાશે અને લેખિત પરીક્ષા 26 એપ્રિલથી 15 મે વચ્ચે યોજાશે.
- ધોરણ 12 ની પ્રેક્ટિકલ પરીક્ષા 5 એપ્રિલથી 30 એપ્રિલ સુધી અને 13 મેથી 31 મે સુધી લેખિત પરીક્ષા લેવામાં આવશે.
You Might Be Interested In
