Government Employees Strike : મહારાષ્ટ્રમાં 17 લાખ સરકારી કર્મચારીઓનું હડતાળનું એલાન

Government Employees Strike : રાજ્ય સરકારી કર્મચારી સંગઠનની સમિતીની બેઠકમાં બેમુદત હડતાલનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

by kalpana Verat
Government Employees Strike government employees on strike again for old pension what was decided in coordination committee meeting

News Continuous Bureau | Mumbai

Government Employees Strike :

  • મહારાષ્ટ્રના 17 લાખ સરકારી કર્મચારીઓ તેમની વિવિધ માગણીઓ માટે ૨૯મી ઓગસ્ટથી બેમુદત હડતાલ ઉપર જશે
  • રાજ્ય સરકારી કર્મચારી સંગઠનની સમિતીની બેઠકમાં બેમુદત હડતાલનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
  • પેન્શન અંગે રાજ્ય સરકારને તત્કાળ નોટિફિકેશન બહાર પાડે તેવી માંગણી સાથે આ હડતાળનું એલાન કરાયું છે.

આ સમાચાર પણ વાંચો: Bihar Temple Stampede: શ્રાવણના સોમવારે મોટી દુર્ઘટના, બિહારના સિદ્ધેશ્વર મંદિરમાં નાસભાગ ને કારણે 7 ના મોત

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More