206
Join Our WhatsApp Community
- ગાંધીનગર કલોલમાં ONGC ની પાઇપલાઇનમાં બ્લાસ્ટ થવાથી ગાર્ડન સિટી સોસાયટી માં બે મકાન ધરાશાઈ થયા.
- આ દુર્ઘટનામાં એક વ્યક્તિ દટાઈ ગઈ હતી, તેને તાત્કાલિક બહાર કાઢી હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવી હતી, પરંતુ ત્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. કુલ બે ના મોત.
- દુર્ઘટના અંગે કેન્દ્રિય ગૃહમંત્રી અમીત શાહે ગાંધીનગર કલેકટર તથા જિલ્લા વહીવટી તંત્ર સાથે ટેલિફોનિક વાત કરી.
You Might Be Interested In
