187
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
ગુજરાત(gujarat) ATS અને DRI એ કરેલી સંયુક્ત કાર્યવાહીમાં એક મોટી સફળતા હાથ લાગી છે. પીપાવાવના પોર્ટ(Pipavav Port) પર એક કન્ટેનરમાં 90 કિલો ડ્રગ્સ મળી આવ્યું છે. જેની કિંમત આશરે 450 કરોડ થાય છે.
હાલ આ તપાસ DRI દ્વારા કરવામાં આવી રહી છે અને આ ડ્રગ(Drug) કોણે અને ક્યાં થી મંગાવ્યું હતું તે અંગે તપાસ ચાલી રહી છે.
હવે તપાસ બાદ મોટો ખુલાસાઓ સામે આવી શકે છે.
આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્રના મંત્રીઓ ટ્રાફિક ના કાયદા તોડવામાં અવ્વલ. ઉપમુખ્યમંત્રીથી માંડીને તમામ પાર્ટીના નેતાઓ દંડાયા. જાણો દરેકની દંડની રકમ.
You Might Be Interested In