273
Join Our WhatsApp Community
- ગુજરાતે પોતાની સરહદો સીલ કરી છે. જેથી અન્ય રાજ્ય માં થી પ્રેવશનારો ને તકલીફ પડશે.
- મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાંથી પ્રવેશનાર માટે RT-PCR નેગેટિવ ફરજિયાત કરવામાં આવ્યો છે.
- મહારાષ્ટ્ર-મધ્યપ્રદેશ બોર્ડર પર આરોગ્ય વિભાગ સાથે પોલીસ વિભાગ ચેકપોસ્ટ પર તહેનાત કરવામાં આવ્યા છે.
- કોરોના ના વધતા કેસ ને ધ્યાન માં રાખી ને અગમચેતી નું પગલું.
You Might Be Interested In
