News Continuous Bureau | Mumbai
ગુજરાત(Gujarat)માં કોરોના(Covid cases) કેસો સતત વધી રહ્યા છે, ત્યારે હવે રાજ્યના મુખ્યમંત્રી(CM) ભૂપેન્દ્ર પટેલ(Bhupendra Patel) પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે.
કોરોનાના હળવા લક્ષણો જણાતા તેમણે કોવિડ ટેસ્ટ(Covid test) કરાવ્યો હતો. જે પોઝિટિવ(Positive) આવ્યો.
કોરોના સંક્રમિત હોવાનું જણાતા તેઓ હોમ આઈસોલેટ(Home isolate) થઈ ગયા છે.
હાલ તેમની તબિયત સ્થિર છે.
આ સમાચાર પણ વાંચો : દેશના ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટેની તારીખોની થઇ જાહેરાત, જાણો કઇ તારીખે યોજાશે ચૂંટણી..

Leave a Reply