ડ્રેગન ફ્રુટ ને મળ્યું નવું નામ, ગુજરાત સરકારે ભારતીય નામકરણ કર્યું. જાણો કયા નામથી હવે ડ્રેગન ફ્રુટ ઓળખાશે

by Dr. Mayur Parikh
  • ગુજરાત સરકારે ડ્રેગન ફ્રુટ નું નામ 'કમલમ' રાખ્યું છે.
  • ડ્રેગન ફ્રુટ કમળ જેવું દેખાતું હોવાને કારણે તેનું નામ બદલાયું
  • ઉલ્લેખનીય છે કે હવે કચ્છમાં ડ્રેગન ફ્રુટ પાકે છે. જેથી ચીન સાથે તેની ઓળખ બંધ કરાવવા આ નવું નામ રખાયું છે
  • આ જાહેરાત ગુજરાત ના મુખ્યમંત્રી વિજય રુપાણી એ કરી હતી.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More