ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
નવી દિલ્હી
24 જુન 2020
દેશમાં રોજ કોરોનાના ટેસ્ટની સંખ્યા વધી રહી છે તેમ તેમ તેના કેસો પણ વધુ નોંધાઈ રહ્યા છે. આમાં સૌથી વધારે કોરોનાનો મૃત્યુદર ગુજરાતમાં નોંધાયો છે. જ્યારે તામિલનાડુમાં કોરોનાનો મૃત્યુના સૌથી નીચો છે. આમ કહી શકાય કે દેશમાં કોરોના નું સંકટ દિવસેને દિવસે વધી રહ્યું છે. જેને કારણે મોતનો આંક પણ વધી રહ્યો છે. જે આપણા માટે ચિંતાનો વિષય છે..
બીજી બાજુ ગઈકાલે 24 કલાકની અંદર 15600 નવા કેસ નોંધાયા છે. જેમાંથી દસ હજાર દર્દીઓ સારવાર બાદ સારા થઈને ગયા છે. દિલ્હીમાં સૌથી વધુ એક જ દિવસમાં 3947 કેસ નોંધાયા છે. તે સાથે જ એકલા દિલ્હીમાં કોરોનાના ફુલ કેસની સંખ્યા 60 હજારની પાર કરી ગઇ છે. આમ દેશમાં કોરોના ના દર્દીઓ સારા થવાનો ટકાવારી વધીને 56.38 પહોંચ્યું છે..
@આવો જોઈએ દેશના સૌથી વધુ મરણાંક ધરાવતાં રાજ્યો….
ગુજરાત 4.70 ટકા
મધ્ય પ્રદેશ 4.28 ટકા
પશ્ચિમ બંગાળ 3.94 ટકા
દિલ્હી 3.54 ટકા
ઉત્તર પ્રદેશ 3.11
તામિલનાડુ 1.29 ટકા
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com