67
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
-
વર્ષ 2024-25માં રાજ્યની ( Gujarat ) વિવિધ સરકારી ઇમારતો પર 48 મેગાવૉટની સોલાર રૂફટોપ ( Solar Rooftop ) સિસ્ટમ સ્થાપિત કરાશે…
-
અત્યાર સુધી 56.8 મેગાવૉટ ક્ષમતાની 3 હજારથી વધુ સોલાર રૂફટોપ સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી…
-
આ વર્ષે સોલાર રૂફટોપ સ્થાપિત કરવા માટે રાજ્ય સરકાર ( Gujarat Government ) દ્વારા ₹177 કરોડની જોગવાઈ…
આ સમાચાર પણ વાંચો : Gujarat Power Production: ગુજરાતમાં વીજ ઉત્પાદન નવી ઊંચાઈએ, વાંચો આંકડા…
You Might Be Interested In