264
Join Our WhatsApp Community
ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે વધતા સંક્રમણને અટકાવવા માટે વડોદરા શહેરમાં રાત્રિ કર્ફ્યૂના સમયમાં રાત્રે 9 થી સવારે 6 નો કરવામાં આવ્યો છે.
આ સિવાય વડોદરમાં શનિવાર અને રવિવારે મોલ, મલ્ટીપ્લેક્ષ બંધ રહેશે.
ઉલ્લેખનીય છે કે, આ પહેલા વડોદરામાં રાતના 10થી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યુ લાગુ કરવાનો નિર્ણય કર્યો હતો.
You Might Be Interested In