News Continuous Bureau | Mumbai
Gujarat Rains : પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝન પર ભારે વરસાદને કારણે બાજવા સ્ટેશન પર પાણી ભરાવાને કારણે કેટલીક ટ્રેનોને અસર થશે. જેની વિગતો નીચે મુજબ છે:-
સંપૂર્ણપણે રદ ટ્રેનો
1. 30 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 09495 વડોદરા-અમદાવાદ સંકલ્પ ફાસ્ટ પેસેન્જર
2. 30 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 09496 અમદાવાદ-વડોદરા સંકલ્પ ફાસ્ટ પેસેન્જર
શોર્ટ ટર્મિનેટ ટ્રેન
* 30 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 09328 અમદાવાદ-વડોદરા મેમુ રનોલી સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે.
શોર્ટ ઓરિજિનેટ ટ્રેનો
1. 30 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 09311 વડોદરા-અમદાવાદ મેમુ રણોલી સ્ટેશનથી શોર્ટ ઓરિજિનેટ થશે.
2. 30 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 09273 વડોદરા-અમદાવાદ મેમુ રણોલી સ્ટેશનથી શોર્ટ ઓરિજિનેટ થશે.
3. 30.08.24 ની T/N 22946 ઓખા-મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર મેઈલ દ્વારકાથી ઉપડશે. આથી ઓખા-દ્વારકા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
4. 30.08.24ની T/N 19210 ઓખા-ભાવનગર એક્સપ્રેસ દ્વારકાથી ઉપડશે. આથી ઓખા-દ્વારકા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
આ સમાચાર પણ વાંચોઃ Gujarat Rain : ગુજરાતમાં મેઘ તાંડવ યથાવત, દ્વારકામાં ફરી 7 ઈંચ વરસાદ, સૌરાષ્ટ્રના 25 તાલુકા જળબંબાકાર