339
Join Our WhatsApp Community
ગુજરાતમાં ધોરણ-10 અને ધોરણ-12ના વર્ગો શરૂ કર્યા બાદ હવે ધોરણ-9 અને ધોરણ-11ના વર્ગો શરૂ કરવાની જાહેરાત મુખ્યમંત્રી ભૂપેન્દ્રસિંહ તરફથી કરવામાં આવી છે.
રાજ્યમાં પહેલી ફેબ્રુઆરીથી ધોરણ- 9 અને 11ના વર્ગો શરૂ થશે
આ ઉપરાંત અન્ય કોઈ ધોરણના વર્ગો કે ટ્યુશન ક્લાસિસ શરૂ કરી શકાશે નહીં.
ધોરણ નવથી ધોરણ 12ના ટ્યુશન ક્લાસ ચાલુ કરી શકાશે.
You Might Be Interested In
