Site icon News Continuous Bureau | Mumbai

જ્ઞાનવાપી મસ્જિદ વિવાદ કેસમાં મુસ્લિમ પક્ષકારોને ઝટકો, કોર્ટે આપ્યો આ મહત્વનો ચુકાદો..

News Continuous Bureau | Mumbai

જ્ઞાનવાપી મસ્જિદ(Gyanvapi Masjid) અને શ્રૃંગાર ગૌરી મંદિર(Shrungar gauri temple) વિવાદમાં(Dispute case) જિલ્લા કોર્ટે(District court) પોતાનો ચુકાદો આપ્યો છે. 

Join Our WhatsApp Channel

કોર્ટે કમિશ્નરને(Court commissioner) હટાવવાની મુસ્લિમ(Muslim) પક્ષની માંગને ફગાવી દીધી છે. 

સાથે જ કોર્ટ દ્વારા કોર્ટ કમિશ્નરની સાથે બે નવા વકીલોનો(Lawyers) પણ ઉમેરો કર્યો છે. 

આ ઉપરાંત કોર્ટે સમગ્ર મસ્જિદ સંકુલનો સર્વે(Survey) કરવાનો આદેશ આપતા કહ્યું કે, જ્યાં સુધી મસ્જિદના કમિશનની(Commission) કાર્યવાહી પૂર્ણ નહીં થાય ત્યાં સુધી સર્વે ચાલુ રહેશે. 

કોર્ટે જ્ઞાનવાપી મસ્જિદનો 17મી મે પહેલા સર્વે કરાવવાનો આદેશ આપ્યો  છે.

આ સમાચાર પણ વાંચો  : જ્ઞાનવાપી મસ્જિદમાં ફરી સર્વે થશે, આજે આટલા વાગ્યા સુધીમાં આવી શકે છે કોર્ટનો નિર્ણય.. 

Thane MD Drug Peddler ડ્રગ્સ વિરોધી અભિયાનમાં મોટી સફળતા થાણે ક્રાઇમ બ્રાન્ચે ₹૬.૧૨ લાખની કિંમતનું ૨૦૪ ગ્રામ મેફેડ્રોન ઝડપી પાડ્યું
Thane Crime Branch Busts Deer Skin Smuggling પ્રતિબંધિત વન્યજીવ અંગો વેચવાનું કાવતરું નિષ્ફળ, થાણે ક્રાઇમ બ્રાન્ચે ₹૧૩.૬૦ લાખનો માલસામાન જપ્ત કર્યો
Major Rift In Mahayuti મહારાષ્ટ્ર સત્તા પક્ષમાં ‘ઓલ ઈઝ નોટ વેલ’! એકનાથ શિંદેના એક ઝટકાથી મહાયુતિના સમીકરણો પલટાયા મંત્રાલયથી દિલ્હી સુધી દોડધામ
Presidential Assent To Gujarat UCC શું ૨૦૨૯ સુધીમાં આખા ભારતમાં લાગુ થઈ જશે UCC? ગુજરાતને મંજૂરી મળતાં જ અન્ય રાજ્યો માટે સમયમર્યાદા નક્કી, વાંચો પૂરો રોડમેપ
Exit mobile version