268
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
હિમાચલ(Himachal Pradesh)ના કિન્નોર(Kinnaur)ના શલાખાર ગામ(Shalakhar village)માં સોમવારે વાદળ ફાટવાના (Cloudburst) કારણે પાણી ભરાઈ ગયા હતા.
સામડો ચેકપોસ્ટથી પૂહ તરફ લગભગ 7 કિમી દૂર વાદળ ફાટ્યું(Cloudburst) હતું. કુદરતના આ પ્રકોપને કારણે લોકોના ઘર બરબાદ થયા હતા, જોકે સદનસીબે લોકોનો જીવ બચી ગયો હતો.
હાલ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે પરંતુ લોકોના ઘર સંપૂર્ણપણે બરબાદ થઈ ગયા છે.
આ સમાચાર પણ વાંચો : આશ્ચર્ય- ભાજપના આ સાંસદ સભ્ય એ રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે મતદાન ન કર્યું- ચારેકોર ચર્ચા
You Might Be Interested In