413
Join Our WhatsApp Community
ગુજરાતમાં અત્યારસુધી 14.63% જ વરસાદ થયો છે.
રાજ્યનાં 207 જળાશયમાં 39% જળસંગ્રહ છે. માત્ર બે ડેમો જ સંપૂર્ણ ભરેલા છે.
65 જળાશયમાં 10%થી ઓછું પાણી છે, જ્યારે 118માં 25%થી પણ ઓછું પાણી છે.
સરદાર સરોવરમાં 43% જળસંગ્રહ છે. સરદાર સરોવરમાં છેલ્લા એક મહિનામાં જળસપાટી 9.24 મીટર ઘટી છે.
વાવણી બાદ મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ પડ્યો ન હોવાથી ખેડૂતો ચિંતામાં છે. જો એક સપ્તાહમાં સારો વરસાદ ના પડે તો પાક નિષ્ફળ જવાનો પણ ભય છે.
ઉલ્લેખનીય છે કે ગત જૂન મહિનાના અંતમાં રાજ્યનાં જળાશયોમાં 45.67% જળસંગ્રહ હતો
છેલ્લાં 30 વર્ષમાં સૌથી વધારે 50 ઇંચ વરસાદ 1994માં, જ્યારે સૌથી ઓછો 18 ઇંચ વરસાદ 2000માં થયો હતો.
ઇઝરાયલમાં ફાઇઝરની રસીની અસરકારતામાં નોંધાયો જબ્બર ઘટાડો; કંપની સહિત સરકાર પણ ચિંતામાં, જાણો વિગત
You Might Be Interested In