308
Join Our WhatsApp Community
ગુજરાતના ઘણા જિલ્લાઓમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ છે.
હવામાન વિભાગે આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.
હવામાન વિભાગે માછીમારોને પણ દરિયો ન ખેડવાની ચેતવણી આપી છે. આ દરમિયાન પવન 50થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ શકે છે.
આ આગાહીને પગલે તંત્ર દ્વારા વલસાડ જિલ્લામાં NDRFની ટીમ સ્ટેન્ડ બાય પર રાખવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા બે દિવસમાં રાજ્યના મોટાભાગના વિસ્તારમાં હળવો અને સામાન્ય વરસાદ નોંધાયો છે.
You Might Be Interested In