News Continuous Bureau | Mumbai
Express Train: ઉત્તર પૂર્વ રેલવેના વારાણસી ડિવિઝનના પ્રયાગરાજ રામબાગ સ્ટેશન ( Prayagraj Rambagh Station ) પર લાઇન નંબર 4 અને 6 પર એન્જિનિયરિંગના કામ માટે પ્રસ્તાવિત બ્લોકને કારણે, અમદાવાદ-દરભંગા અંત્યોદય એક્સપ્રેસ અને અમદાવાદ-પટના એક્સપ્રેસ (સાપ્તાહિક) ટ્રેનોને સ્ટોપેજ ( Train Stoppage ) પ્રયાગરાજ રામબાગ સ્ટેશન ખાતે તાત્કાલિક અસરથી 23 ઓગસ્ટ 2024 સુધી રદ કરવામાં આવ્યું છે.
Express Train: સ્ટોપેજ રદ કરાયેલી ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:-
-
ટ્રેન નંબર 15559 દરભંગા-અમદાવાદ અંત્યોદય એક્સપ્રેસ
-
ટ્રેન નંબર 15560 અમદાવાદ-દરભંગા અંત્યોદય એક્સપ્રેસ
-
ટ્રેન નંબર 19421 અમદાવાદ-પટના સાપ્તાહિક એક્સપ્રેસ
-
ટ્રેન નંબર 19422 પટના-અમદાવાદ સાપ્તાહિક એક્સપ્રેસ
આ સમાચાર પણ વાંચો: Har Ghar Tiranga: હર ઘર તિરંગા ઝુંબેશ સમગ્ર ભારતમાં બની લોકપ્રિય, PM મોદીએ ભારતીય કોસ્ટ ગાર્ડ સ્ટેશન ખાતે આ અભિયાનના ઉજવણીની ઝલક કરી શેર..
ટ્રેનોના સ્ટોપેજ, સમય અને રચના અંગેની વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.