News Continuous Bureau | Mumbai
સ્વતંત્ર ભારતના(independent India) પ્રથમ મતદાર શ્યામ સરન નેગીએ(First voter Shyam Saran Negi) દુનિયાને અલવિદા કહી દીધું છે.
શ્યામ સરન નેગીએ(Shyam Saran Negi) ગુરુવારે રાત્રે હિમાચલ પ્રદેશના(Himachal Pradesh) કલ્પામાં તેમના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા.
તેઓ 106 વર્ષના હતા અને તેમણે દેશમાં પહેલીવાર યોજાયેલી ચૂંટણીમાં(election) સૌથી પહેલા મતદાન કર્યું હતું.
તેમણે 2 નવેમ્બરના રોજ હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે પોસ્ટલ બેલેટ આપ્યો હતો.
કિન્નૌરના ડીસીએ જણાવ્યું છે કે શ્યામ સરણ નેગીના અંતિમ સંસ્કાર સંપૂર્ણ રાજકીય સન્માન સાથે કરવામાં આવશે. સીએમ જયરામ ઠાકુરે પણ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.
આ સમાચાર પણ વાંચો: નાસિક બાદ મુંબઈના આ વિસ્તારમાં ફાટી નીકળી ભીષણ આગ – કેટલાય કિલોમીટર દૂર દેખાયા ધુમાડાના ગોટેગોટા- જુઓ વિડીયો