બિહારના રાજકારણમાં મોટો વળાંક- જનતાદળ યુ-ભાજપ ગઠબંધનનો અંત- સાંજે આટલા વાગ્યે CM રાજ્યપાલને મળશે

News Continuous Bureau | Mumbai

બિહાર(Bihar)માં લાંબા સમયથી ચાલુ રાજકીય અટકળો પર પૂર્મ વિરામ મુકાઈ ગયો છે. રાજ્યમાં જનતા દળ યુનાઈટેડ (JDU)અને ભારતીય જનતા પાર્ટીJP)નું ગઠબંધન(alliance) તૂટી ગયું છે. જેડીયુના ધારાસભ્યો અને સાંસદોની બેઠકમાં ગઠબંધન તોડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી નીતિશ કુમાર(Bihar CM Nitish Kumar) સાંજે 4 વાગ્યે રાજ્યપાલ (governor)ને મળશે. 

આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્રમાં કેબિનેટ બની- આ ધારાસભ્યને મંત્રી પદ મળ્યું- મુંબઈના આ જાણીતા બિલ્ડર પણ મંત્રી બન્યા

દરમિયાન પટનામાં સાંજે પાંચ વાગ્યે ભાજપ કોર ગ્રુપની બેઠક(BJP core group meeting) મળનાર છે અને હવે રાજ્યપાલને મળ્યા બાદ નિતીશકુમાર શું જાહેરાત કરે છે તેના પર સૌ કોઈની નજર ટકેલી છે. રાજ્યમાં જનતાદળ-યુ (JDU) અને ભાજપ(BJP)ની સંયુક્ત સરકારમાં લાંબા સમયથી ચાલી રહેલા આંતરિક વિખવાદમાં નિતીશકુમાર(Nitish Kumar)ને કોઇ ઉતાવળીયુ પગલું ન લેવા ગઇકાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે(home minister Amit Shah) ફોન કર્યો હતો. જોકે માનવામાં આવે છે કે જે રીતે ભાજપ લાંબા સમયથી નિતીશકુમાર સરકારને મહારાષ્ટ્ર(Maharashtra)માં શિવસેના(Shivsena) ફોર્મ્યુલાની જેમ ઉથલાવવાની તૈયારીમાં હતા તેમાં નિતીશકુમારે પ્રથમ ઘા કરી લીધો હોવાનું મનાય છે.

આ સમાચાર પણ વાંચો : આજે મુંબઈ માટે વરસાદ બનશે આફત- સાડા ત્રણ મીટરની દરિયાઈ ભરતી છે- જાણો જોખમી સમય કયો

By Dr. Mayur Parikh

Dr. Mayur Parikh, is a seasoned journalist with 23 years of experience in the field of journalism. showcasing his expertise and commitment to the profession.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!