204
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ED) મનરેગા કૌભાંડમાં(MNREGA scam) ગેરકાયદે ખનન(Illegal mining) અને મની લોન્ડરિંગ કેસમાં(Money Laundering Case) મોટી કાર્યવાહી કરી છે.
ઇડીએ ઝારખંડના(Jharkhand) મુખ્યમંત્રી હેમંત સોરેનના(Hemant Soren) નજીકના સહયોગી પ્રેમ પ્રકાશની(Prem Prakash) રાંચીથી(Ranchi) ધરપકડ કરી છે.
બુધવારે EDએ પ્રેમ પ્રકાશના 17 સ્થળો પર એક સાથે દરોડા પાડ્યા હતા, જેમાં 2 AK47 મળી આવી હતી.
ઇડીએ આ બંને હથિયારો(Weapons) કબજે કરીને તપાસ શરૂ કરી હતી.
આ સમાચાર પણ વાંચો: જ્ઞાનવાપી મસ્જિદ કેસમાં બંને પક્ષોની દલીલો પૂર્ણ- કોર્ટે ચુકાદો અનામત રાખ્યો- હવે આ તારીખે આવશે ચુકાદો
You Might Be Interested In