News Continuous Bureau | Mumbai
Express Train: પશ્ચિમ રેલવે ( Western Railway ) દ્વારા મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને ટ્રેન નંબર 20983/20984 ભુજ-દિલ્હી સરાય રોહિલ્લા-ભુજ એક્સપ્રેસને પીંડવાડા સ્ટેશન ( Pindwara station ) પર પ્રાયોગિક ધોરણે સ્ટોપેજ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
Express Train: વિગતો નીચે મુજબ છે:-
-
ટ્રેન નંબર 20983 ભુજ-દિલ્હી સરાય રોહિલ્લા એક્સપ્રેસ ( Bhuj-Delhi Sarai Rohilla-Bhuj Express ) ટ્રેનનો 16મી ઓગસ્ટ 2024થી પીંડવાડા સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય 00.42/00.44 કલાકનો રહેશે.
-
ટ્રેન નંબર 20984 દિલ્હી સરાય રોહિલ્લા-ભુજ એક્સપ્રેસ ટ્રેનનો 17મી ઓગસ્ટ 2024થી પીંડવાડા સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય 01.50/01.52 કલાકનો રહેશે.
રેલવે મુસાફરો ટ્રેનના સંચાલન સમય અને સ્ટોપેજ ( Train Stoppage ) વિશે નવીનતમ અપડેટ્સ ની જાણકારી માટે વેબસાઇટ www.enquiry.indianrail.gov.in નું અવલોકન કરી શકે છે.
આ સમાચાર પણ વાંચો : Postal Department: પોસ્ટ વિભાગ દ્વારા વિવિધ સેવાને લગતી ફરીયાદો નોંધાવવા કરો આ માધ્યમનો ઉપયોગ..
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.