247
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
કેરળના(Kerala) કન્નુરમાં(Kannur) આરએસએસ(RSS) એટલે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના(Rashtriya Swayamsevak Sangh) કાર્યાલય(Office) પર બોમ્બ(Bombs) ફેંકવાની ઘટના સામે આવી છે.
આ હુમલામાં ઓફિસની બારીઓને(Office window) નુકસાન થયું છે. હુમલામાં કોઈને ઈજા થઈ નથી.
ઘટના બાદ હવે RSS ઓફિસની બહાર ભારે પોલીસ બંદોબસ્ત(Heavy police coverage) ગોઠવી દેવામાં આવ્યો છે.
જોકે આ ઘટનામાં કોનો હાથ છે તે અંગે હજુ સુધી કોઈ માહિતી મળી નથી.
હાલ પોલીસે આ મામલે તપાસ(Police Investigation) શરૂ કરી છે.
આ સમાચાર પણ વાંચો : મેઘરાજાની ધમાકેદાર બેટિંગ- હવામાન ખાતાએ મહારાષ્ટ્રના ઘણા જિલ્લાઓ માટે જાહેર કર્યું રેડ એલર્ટ- તો મુંબઈ માટે જાહેર કરાઈ આ ચેતવણી
You Might Be Interested In