185
Join Our WhatsApp Community
- કેરલ સરકાર નવા કૃષી બીલ અંગે ચર્ચા કરવા ખાસ સત્ર બોલાવવાનું નક્કી કર્યું છે.
- આ સત્ર 23 ડિસેમ્બર ના રોજ યોજવામાં આવ્યું છે.
- રાજ્ય ના મુખ્યમંત્રી પીનરાઈ વિજયને અગાઉ કહ્યું હતું કે તેઓ નવા કૃષી બિલ ની વિરુદ્ધ માં અને ખેડુતો ના સમર્થન માં છે.
- તેમજ તેઓ આ કાયદા ની વિરુદ્ધ માં કાયદા નું શરણ લેશે.
You Might Be Interested In
