187
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
ગુજરાત(Gujarat Assembly election)માં વિધાનસભાની ચૂંટણી પૂર્વે રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે.
ખોડલધામના ચેરમેન નરેશ પટેલ(Khodaldham Chairman Naresh Patel)દિલ્હી(Delhi)ની મુલાકાતે પહોંચ્યા છે.
સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, કોંગ્રેસ હાઈકમાન્ડ(Delhi High Command) સાથે આજે ફાઇનલ બેઠક કરશે.
માનવામાં આવી રહ્યું છે કે નરેશ પટેલના રાજકારણમાં પ્રવેશ અંગે ટૂંક સમયમાં જાહેરાત થઈ શકે છે.
મહત્વનું છે કે, આ પહેલા પણ નરેશ પટેલ કોંગ્રેસ, ભાજપ અને આપના નેતાઓ સાથે બેઠક કરી ચુક્યા છે.
આ સમાચાર પણ વાંચો : મુંબઈ-નાગપુર સમૃદ્ધિ હાઈવેનો પ્રથમ તબક્કો આગામી મહિનાની આ તારીખથી ખુલશે. CM ઉદ્ધવ ઠાકરેના હસ્તે થશે ઉદ્ઘાટન.
You Might Be Interested In