Site icon

શ્રી કૃષ્ણ જન્મભૂમિ મામલો: મથુરા મસ્જિદ વિવાદની સિવિલ કોર્ટમાં ટ્રાયલ થશે, આ અરજીને જિલ્લા કોર્ટે સ્વીકારી.. જાણો વિગતે 

News Continuous Bureau | Mumbai

ભગવાન શ્રીકૃષ્ણના જન્મસ્થળ(Shri krishna janmabhoomi) એવા મથુરાના(Mathura) શ્રીકૃષ્ણ જન્મભૂમિ-શાહી ઈદગાહ(Shahi Eidgah) વિવાદ પર મથુરા જિલ્લા કોર્ટે(Mathura district court) મોટો નિર્ણય લીધો છે

Join Our WhatsApp Community

મથુરા કોર્ટે કૃષ્ણ જન્મભૂમિ નજીક આવેલી શાહી ઈદગાહ મસ્જિદને(shahi eidgah Masjid) હટાવવાની માગ કરતી એક અરજીનો સ્વીકાર કર્યો છે. 

હવે મથુરા શ્રીકૃષ્ણ જન્મભૂમિ વિવાદમાં સિવિલ કોર્ટમાં(civil court) ટ્રાયલ(trial) ચાલશે. 

શાહી ઈદગાહ મસ્જિદ વિરુદ્ધનો કેસ કોર્ટે માન્ય રાખતાં હવે સુનાવણી(hearing) હાથ ધરવા માટેનો માર્ગ મોકળો થયો છે. 

અરજદારોએ(Applicants) માગણી કરી છે કે કૃષ્ણ જન્મભૂમિ પરિસરમાંથી(premises) શાહી ઈદગાહ મસ્જિદને દૂર કરવામાં આવે. અરજદારોએ શ્રી કૃષ્ણ જન્મભૂમિની 13.37 એકર જમીનનો માલિકીહક(Ownership of land) માગ્યો છે.

આ સમાચાર પણ વાંચો : અયોધ્યાની મુલાકાત પહેલા મુંબઈમાં MNS ની ફરી પોસ્ટરબાજી, જાણો વિગતે

Maharashtra Rain: મહારાષ્ટ્રમાં વરસાદનું તાંડવ, મરાઠવાડા અને વિદર્ભમાં અતિવૃષ્ટિ; જાણો ક્યાં કેવી છે સ્થિતિ
Bike Taxi: મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય, માત્ર આટલા રૂપિયામાં શરૂ થશે બાઈક ટેક્સીનો પ્રવાસ
Devendra Fadnavis: CM ફડણવીસની બેઠકમાં લેવાયા મહત્વપૂર્ણ નિર્ણય, આરોગ્ય ક્ષેત્રમાં થયા ક્રાંતિકારી ફેરફાર
Acharya Devvrat: મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે શપથ ગ્રહણ કરતા ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી
Exit mobile version