Site icon News Continuous Bureau | Mumbai

સુપ્રીમ કોર્ટની ફટકાર ની અસર, ઉત્તરપ્રદેશ પોલીસે લખીમપુર ખીરી કેસમાં આટલા આરોપીની કરી ધરપકડ; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 8 ઓક્ટોબર, 2021

Join Our WhatsApp Channel

 ગત રવિવારે લખીમપુર ખીરીમાં હિંસક બનાવ બન્યાના ચાર દિવસ બાદ પોલીસે બે લોકોની ધરપકડ કરી છે. 

પોલીસનું કહેવું છે કે બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. કેટલાક વધુ લોકોની ધરપકડ થઈ શકે છે, તેમની શોધ ચાલુ છે. 

આ બંને પર એવો આરોપ છે કે તેઓ એવા વાહનમાં હતા જે થાર જીપ દ્વારા ખેડૂતોને કચડી નાખતો હતો. 

જોકે, કેન્દ્રીય ગૃહ રાજ્ય પ્રધાન પ્રધાન અજય મિશ્રા ટેનીના પુત્ર આશિષ મિશ્રા હજુ પણ પોલીસની પકડથી દૂર છે. 

પોલીસનું કહેવું છે કે બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. કેટલાક વધુ લોકોની ધરપકડ થઈ શકે છે, તેમની શોધ ચાલુ છે. 

સુપ્રીમ કોર્ટની કડકાઈ બાદ પોલીસની આ કાર્યવાહી સામે આવી છે. ગુરુવારે સવારે જ આ મામલાની સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે યુપી સરકારને પૂછ્યું હતું કે આ કેસમાં અત્યાર સુધીમાં કેટલા લોકોની ધરપકડ કરવામાં આવી છે. કોર્ટે આ મામલે યુપી સરકાર પાસેથી સ્ટેટસ રિપોર્ટ માંગ્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂર્ણ કર્યા રાજનીતિમાં 20 વર્ષ; અમિત શાહ સહિત દિગ્ગજોએ પાઠવી શુભેચ્છાઓ

Abhijeet Dipke Court Appearance તિરંગા યાત્રા પૂર્વે અટકાયત બાદ અભિજીત દીપકેની કોર્ટમાં પેશી શું બોન્ડના ઉલ્લંઘન બદલ થશે સજા? કાનૂની વર્તુળોમાં ચર્ચા
Maharashtra School Admission Age Rule મહારાષ્ટ્રમાં સ્કૂલ એડમિશનના નિયમો બદલાયા પહેલા ધોરણમાં પ્રવેશ માટે બાળકોની આટલી વય ફરજિયાત, શિક્ષણ વિભાગે નવી કટઓફ ડેટ જાહેર કરી
Devotee Bus Accident ભોપાલથી ખાટુશ્યામ દર્શનાર્થે જતી મિની બસ ૧૫ ફૂટ ઊંડા ખાડામાં ખાબકી; ૮ શ્રદ્ધાળુઓના મોત, ૧૭ થી વધુ ગંભીર રીતે ઇજાગ્રસ્ત
Pharma Company Blast ગુજરાતના ભરૂચમાં ફાર્મા કંપનીમાં ભીષણ બ્લાસ્ટ ૧૫ કિમી દૂર સુધી સંભળાયો પ્રચંડ ધડાકો, ૫ કામદારોના મોત અને અનેક ગંભીર
Exit mobile version