232
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
બિહારના(Bihar) પૂર્વ મુખ્યમંત્રી(Former Chief Minister) લાલુ પ્રસાદ યાદવ(Lalu Prasad Yadav) રવિવારે સીડી પરથી પડી ગયા બાદ તબિયત સારી નથી.
સોમવારે વહેલી સવારે સુગર લેવલ(Sugar level) વધી જતાં તેમને પારસ હોસ્પિટલમાં(Paras Hospital) લઈ જવામાં આવ્યા છે.
અહીં વિશેષ ડૉક્ટરોની(Special doctors) ટીમ દ્વારા તેમની સારવાર કરવામાં આવી રહી છે.
જોકે હાલમાં આરજેડી સુપ્રીમોની(RJD Supremo) તબિયત સ્થિર છે.
ઉલ્લેખનીય છે કે તેઓ પહેલેથી જ કેટલીક સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યા છે.
આ સમાચાર પણ વાંચો : અરે વાહ- ગુજરાતમાં ખુલ્યો અનોખો કેફે-અહીં એક કિલો પ્લાસ્ટિક સામે મળે છે મફત નાસ્તો-જાણો વિગત
You Might Be Interested In